Facebook પર કન્ટેન્ટની જાણ કરવી

આ માહિતી એ લોકો માટે છે કે જેઓ Facebook પરના કન્ટેન્ટ (ઉદાહરણ: કોઈ પોસ્ટ, ફોટો અથવા કોમેન્ટ)ની જાણ કરવા માંગે છે.
જો તમને અન્ય સમસ્યાઓ આવી રહી હોય, જેમ કે તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી અથવા જો તમને લાગતું હોય કે તમને હેક કરવામાં આવ્યા છે, તો તમે કયા પગલાં લઈ શકો તે વિશે વધુ જાણો.
Facebook પર રહેલા અપમાનજનક કન્ટેન્ટ અથવા સ્પામની જાણ કરવાની શ્રેષ્ઠ રીત જે-તે કન્ટેન્ટની જ નજીકમાં રહેલી 'જાણ કરો' લિંકનો ઉપયોગ કરીને તેમ કરવાનું છે. તમે અમને કન્ટેન્ટની જાણ કેવી રીતે કરી શકો છો તેના કેટલાક ઉદાહરણો નીચે આપ્યા છે. દુરુપયોગની જાણ કરવા વિશે વધુ જાણો.
જો તમારું કોઈ એકાઉન્ટ નથી અથવા તમે જેની જાણ કરવા માગતા હો તે કન્ટેન્ટને તમે જોઈ શકતા નથી (ઉદાહરણ: કોઈ વ્યક્તિએ તમને બ્લોક કરેલ છે), તો તમે શું કરી શકો છો તે જાણો.

કન્ટેન્ટની જાણ કરવી

Other ways to get help

Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time